Janloksatya
Breaking News
આણંદખંભાતરાજકીય

કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાનો ખંભાત તાલુકામાં ગામે ગામમાં ચૂંટણી પ્રચાર

 આણંદ લોકસભા વિસ્તારમાં આજરોજ ખંભાત તાલુકાના જલુધ ગામમાં ભાથીજી મહારાજ અને જોગણીઓ માતાજીના મંદિરે દર્શન કરી સૌની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી આણંદ લોકસભા ના ઉમેદવાર  અમિતભાઇ ચાવડાની જલુધ સભા યોજાઇ
ત્યાર પછીના પીપળોઇ , ઇસ્લામપુરા, વાડોલા, ભુવેલ, નારણપુરા, ખટનાલ, જીતપુરા, વત્રા, જહાંગીરપુરા, બાજીપુરા, કનકપુરા, ડાલી, ખડોધી, હરીપુરા, રાવપુરા, આબેખડા, અને છેલ્લે ધુવારણ ભાથીજી મંદિર નજીક જંગીમેદની સાથે ધુવારણ સભા યોજાઈ દરેક ગામોમાં ગામલોકોએ સ્વયંભૂ ઉમટીને ઢોલ, નગારા,દારૂખાનું ફોડી ઉમળકાભેર નાની બાળાઓ ધ્વારા સ્વાગત કરવામાં આવ્યું તમામ ગામમાં સૌ ગ્રામજનો એ અમિત ચાવડાને જંગી મતો થી વિજયી બનાવવીએ તેવો નિરધાર વ્યકત કર્યો હતો
આ પ્રસંગે બોરસદ ના પૂ. ધારાસભ્ય  રાજેન્દ્રસિહ પરમાર તથા પૂ. જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર, દાનુભા ગોહીલ, સાવજસિહ, ખુશમાનભાઇ પટેલ, શહેર કોગ્રેસ પ્રમુખ રાકેશભાઈ રાણા, નવયુવાનો , આગેવાનો વડીલો, બહેનો ખુબ મોટી સંખ્યામાં સાથે જોડાયેલા હતા.

Share

સંબંધિત પોસ્ટ

આમ આદમી પાર્ટીને લાગ્યો ઝટકો, રાજકીય જાહેરાત મામલે મળી નોટિસ, 10 દિવસમાં 164 કરોડ ચૂકવવા કહ્યું

Admin

ગોધરાના ઓરવાડા નજીક અકસ્માતમાં 3 લોકોના મોત

સોનિયા ગાંધીએ મોદી પર કર્યો હુમલો, કહ્યું-અલ્પસંખ્યક ડર અને અસુરક્ષાના ભાવમાં જીવવા મજબૂત

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના કલમસર ગામના જય કેમિકલ કંપની અંતે મજદૂર કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવતા મહિપતસિંહ ચૌહાણ અને સરપંચ દિલીપસિંહ સિંધાની હાજરીમાં જય કેમિકલના સંચાલકોએ બેઠક યોજી મજદૂર કર્મચારીઓના લડતનો વિજય મળ્યો.

જનલોકસત્ય

કાંધરોટી ગામના પ્રવેશદ્વાર રસ્તાને જોડતા મુખ્ય માર્ગનું ગરનાળું નું કામ અધૂરૂં રહેતા ગ્રામજનોની અપાર મુશ્કેલી

જનલોકસત્ય

આણંદ:બોરસદ:ગોરવા: સરકારી પરવાના વિના ચાલતા આધેધડ ઈંટના ભઠ્ઠા : વેરો ભરવામાં આવતો નથી અને પરમિશનના નામે દલાલોના ખિસ્સા ગરમ ??